Dholera માં EMI થી પ્લોટ લેવી કે લમ્પસમ? યોગ્ય રીતે પસંદ કરો!
ઘણાં રોકાણકારો પુછે છે – "EMI લઈએ કે સીધું લમ્પસમ પેમેન્ટ?"
સાચો નિર્ણય તમારા બજેટ, હોલ્ડિંગ પીરિયડ અને વ્યાજદરો પર આધારિત છે.
💳 EMI vs Lumpsum વિશ્લેષણ:
| મુદ્દો | EMI પેમેન્ટ | લમ્પસમ પેમેન્ટ |
|---|---|---|
| શરૂઆત | ₹10,000થી શરૂ | ₹99,000+ |
| દસ્તાવેજ | EMI એગ્રિમેન્ટ જરૂરી | વેચાણ પત્ર / એગ્રિમેન્ટ |
| વ્યાજ ખર્ચ | વધુ (₹20k–₹50k સુધી) | નહીં |
| પ્લોટ દર | થોડી વધુ કિંમત | ઓછી કિંમત |
| સાઇટ અલોટમેન્ટ સમય | મોડું હોઈ શકે | તરત મળે |
📊 કોણ માટે શું યોગ્ય?
-
First-Time Buyers → EMI
-
Investor (Profit Target) → Lumpsum
-
Future Use Purpose → EMI
-
Resale/Early Exit → Lumpsum
📞 EMI કે Lumpsum માટે માર્ગદર્શન માંગો:
📲 “EMI vs Lump Guide” લખીને WhatsApp કરો: 7405851025