Dholera ના Verified અને TP Approved પ્લોટ્સ – તમારા રોકાણ માટે સલામતીનો વચન
ઘણી જગ્યાએથી પ્લોટ ખરીદીને રોકાણકારો મુસીબતમાં ફસાઈ જાય છે. તેથી Verified અને TP (Town Planning) Approved પ્લોટ્સ ખરીદવા ખૂબ જ જરૂરી છે.
✅ સાચા પ્લોટ કેવી રીતે ઓળખશો?
-
TP Approval હોય (TP1–TP6)
-
NA NOC – Non-Agricultural Document
-
Mutation, 7/12, Survey Number સાફ હોય
-
કસ્ટમર ને એગ્રિમેન્ટ અને પેમેન્ટ પેપર મળે
-
રિયલ સાઈટ ફોટો અને Google Coordinates
❌ કઈ ભૂલો ટાળો?
-
Agriculture Land ની જેમ વેચાતા પ્લોટ ખરીદવો
-
માત્ર ટોકન આપી પેમેન્ટ કરવી
-
સાઇટ વિઝિટ વિના EMI Sign કરવી
-
કસ્ટમર કે એજન્ટના વચન પર ભરોસો રાખવો
📞 સુરક્ષિત પ્લોટ માટે પૂછો:
📲 “Verified Plot” લખીને WhatsApp કરો: 7405851025