Dholera શું છે? અને શા માટે દુનિયાની નજર અહીં છે?
Dholera એ ભારતનું પ્રથમ ગ્રીનફિલ્ડ સ્માર્ટ શહેર છે જે DMIC (Delhi-Mumbai Industrial Corridor) હેઠળ વિકસાવવામાં આવી રહ્યું છે. તેની પાસે બેન્ગલોર, દુબઈ, લંડન જેવા શહેરોથી NRI અને રોકાણકારોની નજર છે.
📊 Dholera ના વિશેષ ફીચર્સ:
✅ 920 sq km નું વિશાળ વિસ્તાર
✅ 6 TP ઝોન (Town Planning Zones)
✅ Torrent Power, ICT Enabled, ABCD બિલ્ડિંગ કાર્યરત
✅ ઇન્ટરનેશનલ એરપોર્ટ અને મેટ્રો લિંક
✅ 6 લેન એક્સપ્રેસવે થી અમદાવાદથી સીધી કનેક્ટિવિટી
🌍 વિશ્વની નજર શા માટે અહીં છે?
-
ગ્લોબલ ટેક અને મેન્યુફેકચરિંગ હબ તરીકે વિકાસ
-
નાસ્કોમ, જાપાન ઈન્ડસ્ટ્રીયલ ઝોન, Foxconn જેવી કંપનીઓ રોકાણ માટે તૈયાર
-
ભવિષ્યમાં “ઇન્ડિયન સિલિકોન વેલી”
📞 હવે સંપર્ક કરો:
📲 “Dholera Details” લખીને WhatsApp કરો: 7405851025