Investor માટે Must-Have Checklist – જમીન લેવા પહેલાં શું શું ચેક કરવું?
એક પ્લોટ ખરીદતા પહેલાં નીચે આપેલી તમામ ચીજોની ચકાસણી કરો – જેથી તમારું રોકાણ સુરક્ષિત રહે.
✅ Investor Checklist:
-
Plot TP Approved છે કે નહિ
-
Developer પાસે NA NOC છે કે નહિ
-
7/12, Mutation Number કે સર્ટિફિકેટ
-
EMI Agreement/Allotment Letter
-
Site Visit ફોટો અને Location Coordinates
-
Developer ના Past Customers ના Review
-
Site આજુબાજુનું Infrastructure સ્ટેટસ
-
WhatsApp / Online Support ઉપલબ્ધ છે કે નહિ
📞 Investor Safety Guide માટે પૂછો:
📲 “Investor Checklist” લખીને WhatsApp કરો: 7405851025